ગુજરાતના પશુપાલકો ઓછા ખર્ચે, વધુ આરામદાયક ગાય રહેઠાણ(આવાસ)ની સ્પર્ધા.
(LOW-COST, HIGH-COMFORT COW-HOUSING COMPETITION” FOR THE DAIRY ANIMAL OWNERS OF GUJARAT)

સ્પર્ધાના નિયમો અને શરતો:
આ નિષ્ણાતો દ્વારા વિકસિત સ્કોર કાર્ડના આધારે રહેઠાણ વ્યવસ્થાનું મૂલ્યાંકન કરવામાં આવશે. આ સ્પર્ધા માટે જે વ્યાપક મુદ્દાઓ ધ્યાનમાં લેવામાં આવશે તે હશે:

  • સ્પર્ધા ગુજરાતમાં 05-50 ગાય ધરાવતા પશુપાલકો માટે છે.
  • પશુપાલકે દિવસના અમુક સમયગાળા માટે ગાયોને ખુલ્લી પાળવી જોઈએ અને ખોરાક આપવો જોઈએ ગાયોની જરૂરિયાત મુજબ પાણીની વ્યવસ્થા સુલભ હોવી જોઈએ.
  • સ્ટીલ અને સિમેન્ટના ભારે વપરાશ સાથે કોન્ટ્રાક્ટ પર બાંધવામાં આવેલા ફાર્મને પાત્ર ગણાશે નહીં.
  • નિર્ણાયક સમિતિ સ્થાનિક સંસાધનોના ઉપયોગ અને ખેડૂતોની ભાગીદારી પર ભાર મૂકશે.
  • પશુપાલકોએ અલગ-અલગ દિશા (એંગલ) થી લીધેલી તબેલાની ઓછામાં ઓછી ચાર તસવીરો (ફોટોગ્રાફ્સ) મોકલવાના રહેશે. આ તસવીરો (ફોટોગ્રાફ્સ) સ્પષ્ટ હોવા જોઈએ અને ભોયતળિયું (ફ્લોર), છત/છાપરું, ગામાણ અને ત્રણ બાજુની દીવાલોમાં રહેલ ગાયો દર્શાવવી જરૂરી છે.
  • એક ફોટો સમગ્ર ફાર્મ પરિસરને આવરી લેતો લાંબો શોટ હોવો જોઈએ.
  • પસંદગીના સહભાગીઓ દ્વારા વધારાની રકમ એકત્રિત કરવા માટે નિર્ણાયક સમિતિ દ્વારા વિડિયો-કોલ પર સંપર્ક કરવામાં આવશે તો તે સમયે ફાર્મ પરની માહિતી લગતા જવાબો વિડિયો-કોલ પર આપવા ફરજિયાત છે.
  • પશુપાલકો દ્વારા મોકલવા આવેલી તસવીરો (ફોટોગ્રાફ્સ) ઉપયોગ સંસ્થાકીય પ્રકાશનોમાં થઈ શકે છે. આવા તમામ કિસ્સાઓમાં, ઉપયોગ બિન-વ્યાવસાયિક હશે અને ખેડૂતને યોગ્ય સ્વીકૃતિ આપવામાં આવશે.
  • વિજેતા નક્કી કરવાનો આખરી નિર્ણય સમિતિ પાસે રહેશે, જે પશુપાલકને બંધનકર્તા રહેશે.
  • દરેક ખેડૂત માત્ર એક જ એન્ટ્રી સબમિટ (અપલોડ) કરી શકશે.
  • દૂધ ઉત્પાદક સંઘ / ડેરી પ્રોસેસર્સ / ડેરી સહકારી મંડળી / કેવિકે અને અન્ય સેવા પ્રદાતાઓ એકથી વધુ એન્ટ્રી સબમિટ કરી શકે છે, પરંતુ દરેક કિસ્સામાં તેઓએ અલગ અલગ પશુપાલકોની વિગતો જેમ કે નામ, સરનામું અને સંપર્ક નંબર આપવો જરૂરી છે.

(નોંધ: કોઈપણ પ્રશ્ન માટે અમારો સંપર્ક કરો. +૯૧ ૯૦૯૯૦ ૬૨૨૯૬, +૯૧ ૯૧૦૬૮ ૨૯૪૦૦, +૯૧ ૯૮૧૯૫ ૭૩૪૦૮)


Terms and Conditions:
The housing system will be evaluated on the basis of score card developed by these experts. Broad points which will be considered for this event will be as :

  • The competition is open for the farmers located in Gujarat having 05-50 cow holding.
  • The farmer should rear the cows untied at least for major part of the day and feeding and water arrangements must be accessible as per need of the cows.
  • Farms constructed on contract with heavy usage of steel and cement will not be eligible.
  • Farms constructed on contract with heavy usage of steel and cement will not be eligible.
  • Judging Committee will put emphasis on use of local resources and farmer participation in designing.
  • The farmers should send at least four images of the farm taken from different angles. The picture should be clear and should show the floor, roof and the cows housed in it.
  • One photo should be a long shot covering the entire farm premises.
  • The selected participants will be contacted by the judging committee to collect additional information on the farm, it is mandatory to provide replies on video-call.
  • The images submitted by the farmers may be used in publications. In all such cases, the use will be non-commercial and due acknowledgement to the farmer will be given.
  • The right to reject any entry will remain with the judging committee and no representation against their decision will be accepted.
  • Each farmer can submit only one entry.
  • The Milk Union / dairy processors / dairy cooperatives / KVKs and other service providers can submit as many entries, but in each case, they should give details of the farmers, such as name, address and contact number.

(Note: For any further query you may contact us on 9099062296, 9106829400, 9819573408)